GSTV
Home » News » જસદણમાં મતદાન બાદ પરેશ ધાનાણીએ કહ્યું કોઈ શંકા નથી અમારી જ થશે જીત

જસદણમાં મતદાન બાદ પરેશ ધાનાણીએ કહ્યું કોઈ શંકા નથી અમારી જ થશે જીત

જસદણમાં મતદાન પૂર્ણ થયા બાદ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કોંગ્રેસની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. ધાનાણીએ કહ્યું કે જસદણની જનતાએ કોંગ્રેસના સમર્થનમાં મતદાન કર્યું છે. મતદારોએ સરકાર સામેનો આક્રોશ મતપેટીમાં ઠાલવ્યો છે. ધાનાણીએ એવો પણ આક્ષેપ કર્યો કે ભાજપે સરકારી તંત્રનો દુરુપયોગ કર્યો છે અને જસદણની જનતાનો અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો જે જસદણની જનતાએ નિષ્ફળ બનાવ્યો છે. એટલું જ નહીં સરકારે કોંગ્રેસના કાર્યકરો સાથે પક્ષપાતી વલણ દાખવ્યું.

Related posts

દબંગ 3થી મિસેઝ ચુલબુલ પાંડેએ સ્વૈગની સાથે કરી વાપસી, સલમાન બોલ્યો- સ્વાગત તો કરો આમનું

Kaushik Bavishi

મેઘરાજાએ નવરાત્રી તો બગાડી હવે દિવાળી બગાડશે, અરબી સમુદ્રમાં સક્રિય થઈ આ સિસ્ટમ

Nilesh Jethva

એક મહિના પહેલાં જ પ્રેમ થયો, કાલે તેના ઘરે જઈ કરી દીધી આ ભૂલ અને પહોંચવું પડ્યું હોસ્પિટલ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!