GSTV
Home » News » ઉત્તર પ્રદેશ બાદ બિહારમાં પણ કોંગ્રેસને ગઠબંધનમાં ડખા, આરજેડીએ આપ્યા આ સંકેતો

ઉત્તર પ્રદેશ બાદ બિહારમાં પણ કોંગ્રેસને ગઠબંધનમાં ડખા, આરજેડીએ આપ્યા આ સંકેતો

બિહારમાં વિપક્ષી મહાગઠબંધનની પાર્ટીઓમા બેઠક વહેંચણી પર વિવાદ શરૂ થયો છે. કોંગ્રેસે બિહારમાં 16 બેઠકોની માંગ કરી છે અને એવા સંકેત આપ્યા છે કે, 12 કરતા ઓછી બેઠક સાથે સમજૂતી નહી કરીએ. તેવામાં લાલુ પ્રસાદ યાદવી પાર્ટી આરએલડી એક વૈકલ્પિક યોજના પર કામ કરી રહી છે.

સુત્રનો મતે આરજેડીએ મહાગઠબંધનની નાની પાર્ટીઓને કહ્યુ છે કે, તે કોંગ્રેસ વગરના ગઠબંધન માટે તૈયાર થાય. મહાગઠબંધનમાં સામેલ મોટાભાગની પાર્ટીઓ આગામી 3 ફેબ્રુઆરીએ પટનામાં આયોજિત રાહુલ ગાંધીની રેલી પહેલા સીટ વહેચણી પર અંતિમ મહોર મારવાના મુડમા છે. પરંતુ કોંગ્રેસ ઈચ્છે છે કે, રેલીને વિપક્ષના શક્તિ પ્રદર્શન તરીકે રજૂ કરાયા અને રાહુલ ગાંધીની રેલી બાદ સીટ વહેંચણીની જાહેરાત થાય.

Read Also

Related posts

સુરત : મૃત્યુ પામેલા ત્રણ વિદ્યાર્થીઓ ધોરણ 12માં પાસ, પણ પરિણામ જોઈ કોઈને ખુશી ન થઈ

Mayur

ના હોય!કરણ જોહર પોતાના બેડરૂમમાં લગાવે છે આ સુપરસ્ટારની પત્નીની તસવીર!

Bansari

પ્રચંડ બહુમતીથી જીત બાદ બીજેપી સંસદીય દળની આજે બેઠક, ફરી નેતા તરીકે ચૂંટાશે નરેન્દ્ર મોદી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!