GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

મહુવા : થોડા દિવસ પહેલા થઈ પુત્રની હત્યા, હવે પિતાએ ભર્યું આ ગંભીર પગલું

સુરતના મહુવા તાલુકાના આંગલધરા ગામે પુત્રની હત્યા થયા બાદ પિતાએ પણ આત્મહત્યા કરી લીધી છે. થોડા દિવસ પહેલા ખેડૂત સંજય દેસાઈની હત્યા થઇ હતી. ઘટના બાદ સંજયના બનેવી અને તેના પિતા દિલીપ દેસાઈ પર આશંકા હતી. દુઃખી પિતાએ આજે પોતાની દીકરીના ઘરે આત્મહત્યા કરી લીધી હતી. સંજય દેસાઈની હત્યા બાદ પરિવારજનોએ દિલીપ દેસાઈને ઘરમાંથી જાકારો આપી દેવાયો હતો. જેથી તેઓ ડિગ્રિમોરા ગામે રહેતી તેમની દીકરીને ઘરે રહેવા જતા રહ્યા હતા. જો કે આજે વહેલી સવારે દિલીપ દેસાઈએ દીકરીના ઘરની છત પર લોખંડના સેડ સાથે વાયર વડે ફાંસો ખાદ્યો હતો. પારિવારીક ઝઘડો સંજય દેસાઈની હત્યા માટે કારણભૂત હોવાનું બહાર આવ્યું હતું.

READ ALSO

Related posts

વિશાખાપટ્ટનમ ગેસ લીક મામલોઃ LG પોલીમર્સના CEO સહિત 12 લોકોની ધરપકડ

Mansi Patel

મોટી પાનેલીમાં બે દિવસમાં 29 ઈંચ વરસાદ, ગણોદ ગામના નેસડામાં રહેતા લોકોને કરાયા રેસ્ક્યૂ, જામરાવલ ગામ બેટમાં ફેરવાયુ

Nilesh Jethva

રાજકોટ સિવિલ હોસ્પિટલના સેલરમાં ભરાયું પાણી, બોમ્બે હાઉસિંગ સોસાયટીના વીજ થાંભલા પર થયા કડાકા ભડાકા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!