GSTV
Banaskantha ગુજરાત

વિપુલ ચૌધરી સામે થયેલી કાર્યવહી બાદ ચૌધરી સમાજમાં રોષ, ઉગ્ર આંદોલન કરવાની આપી ચિમકી

રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને દૂઘસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે સરકારે 800 કરોડ રૂપિયાના કથિત કૌભાંડની તપાસ બાદ, ક્રાઈમ બ્રાન્ચે વિપુલ ચૌધરીની ધરપકડ કરી છે.

વિપુલ ચૌધરી છેલ્લા કેટલાક સમયથી ઉત્તર ગુજરાતના ગામે ગામે ફરી અર્બુદા સેનાનું સંગઠન ઊભું કરી રહ્યા હતા. જેથી સરકારને આ સંગઠન ગુજરાતની આગામી ચૂંટણીમાં નુકસાન કરે તેવી ભીતિ હતી. જેથી વિપુલ ચૌધરીને દૂધસાગર ડેરીના જુના કૌભાડના કેસમાં ધરપકડ કરવામાં આવી છે.

વિપુલ ચૌધરીની ધરપકડ બાદ સમગ્ર ઉત્તર ગુજરાતમાં વિરોધ પ્રદર્શન શરૂ થયા છે. અને જો વિપુલ ચૌધરીને તાત્કાલિક છોડવામાં ન આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી લોકો કરી રહ્યા છે.

Related posts

ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા, ભાજપના આ ઉમેદવારે કહ્યું કે જીતીશ તો ખુલ્લેઆમ દારૂ વેંચીશ, જુઓ વિડીયો

Nakulsinh Gohil

ભરૂચ / નેત્રંગમાં પીએમ મોદીએ સાંબોધી જનસભા, કહ્યું, “હવે ગુજરાતીમાં પણ ડોક્ટરનો અભ્યાસ શક્ય બન્યો

Nakulsinh Gohil

વડોદરાના શિક્ષકને અનોખો શોખ : છેલ્લા 20 વર્ષમાં વિશ્વભરમાં યોજાયેલી ચૂંટણીના પરિણામોના પેપર કટીંગનો સંગ્રહ

GSTV Web Desk
GSTV