GSTV
Home » News » કર્ણાટકમાં સર્જાયેલા રાજકીય ઘમાસાણ બાદ ભાજપ પર હોર્સ ટ્રેડિંગનો આરોપ

કર્ણાટકમાં સર્જાયેલા રાજકીય ઘમાસાણ બાદ ભાજપ પર હોર્સ ટ્રેડિંગનો આરોપ

કર્ણાટકમાં સર્જાયેલા રાજકીય ઘમાસાણ બાદ ભાજપ પર હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. કોંગ્રેસનું કહેવુ છે કે, ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને ડરાવી રહી છે. ત્યારે આ મામલે કોંગ્રેસે લગાવેલા તમામ આરોપને ભાજપે ફગાવ્યા છે.

ભાજપ નેતા નલીન કોહલીએ જણાવ્યુ હતુ કે, કર્ણાટકમાં સર્જાયેલા રાજકીય ઘમાસાણ પાછળ ભાજપની કોઈ ભૂમિકા નથી. કર્ણાટકની ગઠબંધન સરકાર માત્ર અવસરવાદી છે. જેથી આ સરકારને જનતા નકારી રહી છે.

Read Also

Related posts

નર્મદાનું પાણી છોડવા મુદ્દે બન્ને રાજ્યોનાં CMને ગુજરાતનાં આ નેતાએ આપી સલાહ, જાણો શું કહ્યુ

Riyaz Parmar

ટીએમસી બાદ કોંગ્રેસનાં નેતાઓને સોનભદ્ર જતા અટકાવાયા, રાજીવ શુક્લાએ છોડ્યા વાકબાણ

Riyaz Parmar

શું વિદ્યા બાલને નેશનલ એવોર્ડ માટે આ ફિલ્મમાં કામ કર્યુ છે? તો વિદ્યાએ આપ્યો આ જવાબ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!