GSTV
Home » News » ન્યૂઝિલેન્ડ બાદ હવે નેધરલેન્ડમાં અંધાધૂધ ફાયરિંગ 1નું મોત

ન્યૂઝિલેન્ડ બાદ હવે નેધરલેન્ડમાં અંધાધૂધ ફાયરિંગ 1નું મોત

નેધરલેન્ડના ઉટ્રેચ્ટ શહેરમાં એક બંદૂકધારી હુમલાખોરે ટ્રામમાં મુસાફરી કરી રહેલા પ્રવાસીઓને નિશાન બનાવીને અંધાધૂંધ ગોળીબાર કર્યો. આ હુમલામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું. જ્યારે કે ઘણા લોકો ઘાયલ થઇ ગયા. સ્થાનિક મીડિયા મુજબ પોલીસે ઘટના સ્થળની ઘેરાબંધી કરીને હુમલાખોરની તલાશ શરૂ કરી છે.

સ્થાનિક પોલીસ આ ઘટનાને આતંકવાદી હુમલા તરીકે ધ્યાને રાખીને પણ આગળ વધી રહી છે. હુમલા બાદ ઘટના સ્થળ આસપાસ પોલીસ ગોઠવાઇ ગઇ હતી. અને ઘાયલોને એમ્બ્યુલન્સ અને હેલિકોપ્ટરની મદદથી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા. ટ્રામ ઉપર થયેલા હુમલા બાદ અન્ય સાર્વજનીક સ્થળોએ પણ એલર્ટ જાહેર કરી દેવાયું હતુ.

READ ALSO

Related posts

Xiaomiની Leap Day 2020 ઑફર! આજે ફક્ત 29 રૂપિયામાં ખરીદો આ શાનદાર પ્રોડક્ટ્સ

Bansari

ટાઈગર શ્રોફે કર્યો મોટો ખુલાસો, સ્કુલના દિવસોમાં આ હોટ અભિનેત્રી હતી તેમનો ક્રશ

Ankita Trada

રૂપાણી સરકાર ભરાશે : કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે લેવાયો આ નિર્ણય, જો આ ન થયું તો કોંગ્રેસ તૂટશે

Karan
Do NOT follow this link or you will be banned from the site!