GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

વડોદરામાં ચોમાસા બાદ પણ ગરોળીઓની માફક દેખાય છે મગર, વનવિભાગે 7 ફૂટના મગરને પકડ્યો

વડોદરામાં મગર ઘુસી આવવાની ઘટનામાં વધારો થઇ રહ્યો છે ત્યારે શહેરના તરસાલી વિસ્તારમાં પેટ્રોલપમ્પ પાસે આવેલા ખેતરમાં મગર જોવા મળ્યો હતો. જેને લઈને સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા તાત્કાલિક વનવિભાગની ટિમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ૭.૫ ફુટના મગરનુ રેસક્યુ કરી ભારે જહેમત બાદ પકડી લેવામાં આવ્યો હતો.

READ ALSO

Related posts

અમદાવાદમાં હવામાન પલટાયું : શહેરના કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ

Nilesh Jethva

ગુજરાતમાં કોરોના પોઝીટીવનો આંક થયો 17 હજારને પાર, છેલ્લા 3 દિવસથી 400 પ્લસ કેસ

Harshad Patel

પ્રકાશ જાવડેકરની જાહેરાત પર કિસાન કોંગ્રેસે આપી આ પ્રતિક્રિયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!