GSTV
Home » News » લંડનની કોર્ટના ચૂકાદા બાદ હવે ગમે તે ઘડીએ નિરવ મોદીની ધરપરકડ કરવામાં આવી શકે છે

લંડનની કોર્ટના ચૂકાદા બાદ હવે ગમે તે ઘડીએ નિરવ મોદીની ધરપરકડ કરવામાં આવી શકે છે

પંજાબ નેશનલ બેંકને અબજો રૂપિયાનો ચૂનો લગાડીને નાસી જનારા હીરા કારોબારી નિરવ મોદીને લંડનની કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. લંડનની વેસ્ટમિંસ્ટર કોર્ટે નિરવ મોદીની વિરૂદ્ધ ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યુ છે. જેથી ગમે તે ઘડીએ હવે નિરવ મોદીની ધરપકડ કરવામાં આવી શકે છે. ભારતમાંથી નાસી ગયા બાદ નિરવ મોદી લંડનમાં વસવાટ કરી રહ્યો છે. થોડા દિવસો પહેલા જ એક અંગ્રેજી અખબાર ટેલીગ્રાફે વીડિયો સાથે આ અંગેનો અહેવાલ બહાર પાડ્યો હતો.

READ ALSO

Related posts

સેનાને મોટી સફળતા હિજબુલના બે આતંકીઓને ઠાર કર્યા

Mayur

315 વિશાળ રૂમ સાથે અમદાવાદના આ સ્થળ પર બનશે તાજ હોટલ, અહીં વાચો શું હશે સુવિધાઓ

Arohi

B’day Special: 20 કરોડનું એપાર્ટમેન્ટ, 35 કરોડ ફીસ, 85 લાખની ગાડી અને….કંઇક આવા છે વરુણ ધવનના ઠાઠ!

Bansari