GSTV
Home » News » આસામમાં ભારે વરસાદ બાદ પુરની સ્થિતિનું નિર્માણ, બે લાખથી વધુ લોકો પ્રભાવિત

આસામમાં ભારે વરસાદ બાદ પુરની સ્થિતિનું નિર્માણ, બે લાખથી વધુ લોકો પ્રભાવિત

આસામમાં ભારે વરસાદ બાદ પુરની સ્થિતિનું નિર્માણ થયુ છે. જેથી આસામના ૧૭ જિલ્લા પૂરથી પ્રભાવિત થયા છે. જ્યારે વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધીમાં ચાર લાખથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. વરસાદના કારણે બ્રહ્મપુત્રા નદીમાં સતત જળસ્તર વધી રહ્યુ છે.

પૂરના કારણે ૬૪ જેટલી સડક, એક ડઝનથી વધારે પુલ પાણીમાં ગરકાવ થયા છે. ઉત્તર આસામના ગોલાઘાટ, લખીમપુર, ઘેમાજી જિલ્લામાં બે લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત છે.

રિપોર્ટ મુજબ અત્યાર સુધી પૂરના કારણે ત્રણ લોકોના મોત નિપજ્યા છે. સૂત્રો મુજબ પાડોશી દેશ ભૂતાનમાંથી પાણી છોડવાના કારણે આસામના ચિરાંગ જિલ્લાની ચંપાવતી નદીએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે અને અનેક ગામોને જળમગ્ન કરી દીધા છે.

Read Also

Related posts

અનુરાગ ઠાકૂર અને કપિલ મિશ્રા જેવા લોકો સાથે હું ન રહી શકું, દિગ્ગજ અભિનેત્રીએ ભાજપને કહ્યું બાય બાય

Pravin Makwana

શું ચીનના સુપરસ્ટાર જેકી ચેન પણ છે કોરોનાની ઝપેટમાં? અભિનેતાએ ફેન્સને આપ્યો ચોંકાવનારો જવાબ

Ankita Trada

એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે કે નહીં, સૌરવ ગાંગુલીએ કર્યો મોટો ખુલાસો

Karan
Do NOT follow this link or you will be banned from the site!