GSTV
Gujarat Government Advertisement

ગેસ સિલિન્ડર બાદ હવે વિજળીના દરમાં 12 ટકાનો વધારો

Last Updated on September 4, 2019 by Mayur

ઉત્તર પ્રદેશની યોગી સરકારે શહેર, ગ્રામીણ અને કોમર્શિયલ વીજળીના દરમાં વધારો કર્યો છે. યુપી સરકારે વીજળીના દરમાં 12 ટકા સુધીનો વધારો કર્યો. જેથી પ્રતિ યૂનિટે 60 પૈસા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. નવા વીજ દર પ્રમાણે ઘરેલુ વીજળીના દરમાં 8થી 12 ટકા મોંઘી થઈ છે. આ પહેલા વીજળીના દરમાં 12થી 15 ટકાનો વધારો થવાની સંભાવના હતી. યુપી પાવર કોર્પોરેશને વીજળીના દરમાં 25 ટકાનો વધારો કરવાની માગ કરી હતી. યોગી સરકારે ગ્રામીણ વિસ્તારમાં વીજળીનો દર 400થી વધારે ફિક્સ 500 રૂપિયા કર્યો છે. જ્યારે નિયામક આયોગ દ્વારા રેગ્યુલેટરી સરચાર્જ 4.8 ટકા સમાપ્ત કરવામાં આવ્યો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ભારત બાયોટેકનું મોટું નિવેદન / ‘કેન્દ્રને વધુ સમય 150 રૂપિયામાં વેક્સિન નહીં આપી શકીએ’, શું છે કારણ?

Dhruv Brahmbhatt

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

LIC અને IDBI એ લોન્ચ કર્યું ‘શગુન’ ગિફ્ટ કાર્ડ, પિન વગર જ કરી શકશો આટલાં રૂપિયા સુધીની લેણદેણ ને સાથે આ અન્ય ફાયદા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!