GSTV

પૂર બાદ બિહાર અને કર્ણાટક માટે સરકારે જાહેર કર્યુ આટલા હજાર કરોડનું ફંડ

Last Updated on October 5, 2019 by Arohi

બિહાર અને કર્ણાટકમાં આવેલા પૂર બાદ કેન્દ્ર સરકારે 1 હજાર 813 કરોડનું ફંડ જાહેર કર્યુ છે. સરકારે બિહાર માટે 613.75 કરોડ અને કર્ણાટક માટે 1 હજાર 200 કરોડની સહાય આપી છે. એનડીઆરએફ અને એસડીઆરએફના એકાઉન્ટમાંથી આપવામાં આવશે.

બિહાર અને કર્ણાટકમાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ હતી. જેથી બન્ને રાજ્યમાં પૂરના કારણે મોટુ નુકસાન થયુ છે. ગત દિવસે સીએમ યેદિયુરપ્પાએ દિલ્હીમાં પીએમ મોદી સાથે મુલાકાત કરી કર્ણાટકને સહાર આપવાની માગ કરી હતી. જે બાદ મોદી સરકારે કર્ણાટક અને બિહાર માટે સહાયની જાહેરાત કરી છે.

Read Also

Related posts

Pulwama Encounter: મસૂદ અઝહરનો સંબંધી અને પુલવામા હુમલામાં IED તૈયાર કરનાર ખૂંખાર આતંકવાદી લંબુને ઉડાવી દેવાયો

Pravin Makwana

રહસ્ય/ ઈબોલા, રેબીજ, સાર્સ જેવા અનેક પ્રકારના વાયરસનું ઘર છતાં આ પ્રાણી પાસે છે સુપર ઈમ્યુનિટી, વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા

Damini Patel

રસીકરણ/ આખરે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોના વેક્સીન મુકાવી, આ રીતે થયો મોટો ખુલાસો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!