સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવાદો-વિવાદો પછી નવા કુલપતિની નિમણૂકઃ નામ નહીં જાણો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવા કુલપતિ નિમણૂક કરવામાં આવી છે. નીતિનકુમાર પેથાણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પદે નિમણૂક કરાઈ છે. મહત્વનું છે કે છેલ્લા કેટલાય સમયથી કુલપતિ પદ ખાલી હતું. અને કાર્યકારી કુલપતિની દ્વારા કામકાજ ચાલી રહ્યું હતું. ત્યારે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કાયમી કુલપતિ મળ્યા છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter