GSTV

અકસાઈ ચીનમાં ચીની સેનાની તૈનાતી બાદ દોલત બેગ ઓલ્ડી પર ઉડ્યા ભારતના ચીનૂક વિમાન

ચીનની પીપલ્સ લિબરેશન આર્મીની LAC ના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં તૈનાતી અને રોડ બનાવવાની ગતિવિધિઓ બાદ હવે ભારતીય વાયુસેનાના ચિનૂક હેલીકૉપટરોએ દોલત બેગ ઓલ્ડી, કારાકોરમ ઘાટ સહીત વિસ્તારમાં 16000 ફૂટના અંતરે ઉડાન ભરી હતી.

સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, અકસાઈ ચીનના કબ્જા વાળા તિનવેઈન્ડેન માં વિભાગીય કમાન્ડર કક્ષાની બેઠકમાં ભારતીય સેનાએ દ્વારા ડેપસાંગ પ્લેગમાં પેટ્રોલિંગની અનુમતિ સહે દોલત બેગ ઓલ્ડી સેક્ટરમાં તણાવ ઓછો કરવાની માંગ કરી હતી. દોલત બેગ ઓલ્ડી ચર્ચા જે સ્થળે ઘર્ષણ થયું હતું ત્યાં સૈનિકોના ઘટાડા અને સૈન્ય ઘટાડાના વિશિષ્ટ કાર્યની સાથે ચુશૂલ-મોલદો વિસ્તારમાં ચાલી રહેલા સૈન્ય કમાન્ડરથી અલગ છે.

રાતના સમયે ડીબીઓ એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડ પર ચિનુકને ઉડાવવાનો નિર્ણય પર્વતીય અને ઊંચાઈ વાળા વિસ્તારોમાં યુદ્ધના ધોરણે વિશિષ્ટ દળોને અને આર્મી અને તેના વાહનોને પહોંચાડવા માટેના સંકલનના પરીક્ષણના ભાગરૂપે કરવામાં આવ્યો હતો.

એક સિનિયર કમાન્ડર દ્વારા જણાવવામાં આવ્યું છે કે હુમલાવર હેલીકૉપટર અપાચે ચુશૂળ ક્ષેત્રમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે. અમેરિકા દ્વારા તૈયાર કરવામાં આવેલા ચીનુકને પોતાઈ રાત્રે ઉડવાની ક્ષમતાના પરીક્ષણ કરવા માટે ડીબીઓ ઉપરથી ઉંડાણ ભરી હતી.

MUST READ:

Related posts

કેન્દ્ર-રાજ્યોને ચિંતા નથી, રાજકારણ બાજુમાં મુકી કોરોના પર ધ્યાન આપો: સરકારો પર સુપ્રીમ બગડી

Bansari

સળગતો સવાલ/ પાકિસ્તાનમાં અશાંતિ છતાં સરહદે અવિરત તોપમારો,મોદી સરકાર રાજદ્વારી રીતે આક્રમક જવાબ કેમ નથી આપતી?

Bansari

કાશ્મીર સરહદે સતત બીજા દિવસે નાપાક પાક. સૈન્યનો અવિરત ગોળીબાર, બે જવાન શહીદ: ૨૪ કલાકમાં પાંચનો ભોગ લીધો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!