GSTV
Home » News » લોકસભામાં મળેલી શરમજનક હાર બાદ ગુજરાત કોંગ્રેસનું માળખું બદલાશે

લોકસભામાં મળેલી શરમજનક હાર બાદ ગુજરાત કોંગ્રેસનું માળખું બદલાશે

લોકસભાના ચૂંટણી પરિણામો બાદ હવે એકાદ સપ્તાહમાં ગુજરાત કોંગ્રેસનું પ્રદેશ માળખુ વિખેરાઈ જશે તેમ મનાય છે. આઠ મહાનગરોમાં શહેર પ્રમુખો, 33 જિલ્લા પ્રમુખો બદલાશે અને સંગઠનમાં આમૂલ પરિવર્તન જોવા મળશે તેમ મનાય છે. સતત બીજીવખત કોંગ્રેસ લોકસભાની ચૂંટણીમાં ખાતુ ખોલાવી શકી નથી. બે વખત ભાજપ 26 બેઠકો જીતવામાં સફળ થઈ છે.

ત્યારે કોંગ્રેસ હાઈ કમાન્ડ ગુજરાતના નેતાઓની નારાજ છે. સુત્રોના મતે ગુજરાત કોંગ્રેસનું સંગઠન માળખુ નબળુ છે. શહેરોમાં હજુયે કોંગ્રેસ દબદબો જમાવી શકી નથી. કોંગ્રેસના નેતાઓ ભાજપમાં ભળી રહ્યા છે. પરેશ ધાનાણી અને અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસની બાગડોરને મજબૂત બનાવવામાં નિષ્ફળ ગયા છે. ત્યારે એકાદ સપ્તાહમાં ગુજરાત પ્રદેશ કોંગ્રસ સમિતિનું માળખુ રદ કરવા દિલ્હીથી આદેશ થશે.

READ ALSO

Related posts

યુવતી સાથે ગુજરાત ભાજપના નેતાનો વીડિયો વાયરલ, ટ્રમ્પની મુલાકાત સમયે કાંડ ચર્ચામાં

Karan

1 એપ્રિલથી બદલાઇ રહ્યાં છે આ 4 મોટા નિયમો, જાણી લો નહીંતર ભરાશો

Bansari

મિત્ર મોદી સાથે જગત જમાદારની મોટેરામાં મહામુલાકાત : નમસ્તે ટ્રમ્પ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!