GSTV
Home » News » કોંગ્રેસની કારમી સ્થિતિ, ઝારખંડ કોંગ્રેસના અધ્યક્ષે રાહુલ ગાંધીને સોંપ્યુ રાજીનામું

કોંગ્રેસની કારમી સ્થિતિ, ઝારખંડ કોંગ્રેસના અધ્યક્ષે રાહુલ ગાંધીને સોંપ્યુ રાજીનામું

લોકસભાની ચૂંટણીમાં મળેલી હાર બાદ કોંગ્રેસમાં રાજીનામાનો દોર યથાવત છે. ઝારખંડ કોંગ્રેસના અધ્યક્ષ અજય કુમારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ  ગાંધીને રાજીનામું સોંપ્યુ છે. કેમ કે, ઝારખંડમાં કોંગ્રેસને એક બેઠક પર જીત મળી છે.

આ પહેલા યુપીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાજ બબ્બરે અને અમેઠીના જિલ્લા અધ્યક્ષ યોગેન્દ્ર મિશ્રા સહિત અનેક નેતાઓએ હારની જવાબદારી સ્વિકારી પોતાના પદેથી રાજીનામું આપ્યુ છે.

યુપીમાં કોંગ્રેસને  80માંથી એક બેઠક પર જીત મળી છે. જ્યારે બાકીની તમામ બેઠક પર કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો છે. ચૂંટણીમાં રાહુલ ગાંધીએ પોતાની વારસાગત અમેઠી બેઠક પણ ગુમાવી છે.

READ ALSO

Related posts

આડેધડ વિટામિન્સની ગોળીઓ લેવી પડશે ભારે, થઇ શકે છે કેન્સર જેવી ગંભીર બિમારી

Bansari

કોઇપણ કામમાં અડચણો આવતી હોય તો ધારણ કરી લો આ રત્ન, જાણો તેની ખાસિયત

Bansari

રાજ્ય મહેસુલ કર્મચારી મહામંળ દ્વારા તેમની પડતર માંગણીઓને લઈ સરકાર સામે ચઢાવી બાંયો

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!