GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

પશ્ચિમ બંગાળમાં ભાજપના કાર્યકર્તાના મોત બાદ પ્રકાશ જાવડેકરે કહ્યું, દીદી હિંસા પર ઉતરી આવી છે

Mamata Banerjee

પશ્વિમ બંગાળમાં ભાજપના કાર્યકરના મોત બાદ ભાજપે મમતા બેનર્જી પર આકરા પ્રહાર કર્યા. ત્યારે આ મામલે કેન્દ્રી પ્રધાન પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યુ કે, પશ્વિમ બંગાળમાં દીદી હિંસા પર ઉતરી આવી છે. પશ્વિમ બંગાળમાં ભાજપના કાર્યકર્તાની હત્યાની ઘટના બાદ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. ટીએમસીના કાર્યકર ભાજપના ઉમેદવાર પર હુમલો કરે છે તેમ છતા દીદી મૌન ધારણ કરીને બેઠા છે. જાવડેકરે વધુમાં કહ્યુ કે, દીદી પશ્વિમ બંગાળમાં હાર ભાળી ગયા એટલે હિંસા પર ઉતરી આવ્યા છે. પરંતુ પશ્વિમ બંગાળની જનતા હિંસા પર ઉતરી આવેલા દીદીને જડબાતોડ જવાબ આપવાની છે.

READ ALSO

Related posts

આત્મનિર્ભર ભારત માટે મોદીનું પાંચ ‘આઈ’નું સૂત્ર, અર્થતંત્રને મજબૂત કરવાનું વડાપ્રધાનનું લક્ષ્ય

Bansari

G-7 સંમેલનમાં ભારતને ડોનાલ્ડ ટ્રમ્પનું આમંત્રણ, ચીનને લાગ્યા મરચાં

Bansari

આસામમાં ભારે વરસાદ બાદ ભુસ્ખલન, 21ના મોત: ગુજરાત સહિત આ રાજ્યોમાં એલર્ટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!