GSTV
Baroda Trending ગુજરાત

ફફડાટ: બ્લેક ફંગસ બાદ વડોદરામાં વધુ એક રોગે દેખા દીધી, આરોગ્ય વિભાગમાં ચિંતા પ્રસરી

વડોદરામાં બ્લેક ફંગસથી થતા મ્યુકરમાયકોસિસ નામના રોગ બાદ હવે મ્યુકરમાયકોસિસ જેવા લક્ષણો ધરાવતા વ્હાઇટ ફંગસથી થતા એસ્પરજીલોસિસ નામના રોગે દેખા દીધી છે. વડોદરામાં વ્હાઈટ ફંગસના ત્રણ દર્દીઓ સયાજી હોસ્પિટલમાં નોંધાયા છે. જેના કારણે આરોગ્ય વિભાગની ચિંતા વધી છે.

ત્રણ દર્દીઓ વ્હાઇટ ફંગસથી ફેલાતા એસ્પરજીલોસિસ નામના રોગની સારવાર લઈ રહ્યા છે. જેમાંથી બે દર્દીના ઓપરેશન કરાયા છે. જેમાંથી એક દર્દીની આંખના ડોળામાં ઇન્ફેક્શન હોવાથી તેને દૂર કરવો પડ્યો છે. જોકે તબીબો વ્હાઇટ ફંગસથી થતા આ રોગને મ્યુકરમાયકોસિસ કરતા ઓછો ગંભીર માની રહ્યા છે.

READ ALSO

Related posts

રખડતા પશુઓ / ચાલુ વર્ષે ૧૪૮૯૯ રખડતાં ઢોર પકડી ૧.૪ કરોડનો વસૂલાયો દંડ છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર

GSTV Web Desk

ઇસુદાન ગઢવીએ ધ્રોલમાં આપઘાત કરનારા ખેડૂતના પરિવારજનો સાથે કરી મુલાકાત, આર્થિક સહાય કરવા સરકાર પાસે કરી માંગ

GSTV Web Desk

પ્રેમ કહાનીનો ભયાનક અંત:વલસાડમાં પ્રેમિકાની ગળું દબાવી હત્યા કર્યા બાદ પ્રેમીએ પણ તળાવમાં ઝંપલાવી જિંદગી ટુંકાવી

Zainul Ansari
GSTV