GSTV
Home » News » રાધનપુરમાં કોર્પોરેટર પર હુમલા બાદ શહરેમાં કરફ્યુંનો માહોલ

રાધનપુરમાં કોર્પોરેટર પર હુમલા બાદ શહરેમાં કરફ્યુંનો માહોલ

રાધનપુરમાં શહેરના કાર્પોરેટર ઉપર હુમલાના સમાચાર સામે આવ્યા છે. કોર્પોરેટર પર હુમલાનું કારણ અને હુમલાખોરો વિષે હાલ કોઇ જાણકારી નથી. હુમલાને કારણે શહેરના બજારમાં સોપો પડવા સાથે ફફડાટ ફેલાઇ ગયો હતો. વેપારીઓએ દુકાનોના શટર પાડીને વેપાર-ધંધા બંઘ કરી દેતા શહેરમાં કરફ્યુ જેવો માહોલ બની ગયો હતો. અગમચેતી ખાતર સ્કૂલોને પણ બંધ કરી દઇને વિધ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી..શહેરના વાતાવરણને ધ્યાનમાં રાખીને પોલિસે પણ પેટ્રોલિંગ શરૂ કરીને સતર્ક પોઝીશન પર આવી ગઇ હતી.

  • અગતમચેતી ખાતર સ્કૂલોને પણ બંધ કરી દેવાઇ
  • શહેરના વાતાવરણને ધ્યાનમાં રાખીને પોલિસે પણ પેટ્રોલિંગ શરૂ કરીને સતર્ક પોઝીશન પર આવી ગઇ
  • વેપારીઓએ દુકાનોના શટર પાડીને વેપાર-ધંધા બંઘ કરી દીધા

 

 

Related posts

દિવાળીમાં બ્યૂટી પાર્લરના ધક્કા ખાવાની જરૂર નથી, ઘરમાં જ રહેલી આ વસ્તુઓ નિખારશે તમારી ત્વચા

Bansari

Jioએ કરોડો ગ્રાહકોને આપી દિવાળીની સૌથી બેસ્ટ ગિફ્ટ, જાણશો તો ખુશ થઇ જશો

Bansari

દિવાળીમાં બધાથી હટકે લાગવું છે? જાણો કેવી કુર્તીની ફેશન છે ઇન ટ્રેન્ડ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!