GSTV
World

Cases
6580972
Active
10329641
Recoverd
679539
Death
INDIA

Cases
565103
Active
1094374
Recoverd
36511
Death

રાજ્યમાં એલર્ટ બાદ કચ્છ અને તાપીમાં પણ સઘન બંદોબસ્ત ગોઠવાયો

અફઘાની પાસપોર્ટ ધરાવતા ચાર લોકો ઘુસ્યા હોવાના ઈનપુટ બાદ સરહદી જિલ્લા કચ્છમાં સુરક્ષા વધુ સઘન કરી દેવામાં આવી છે. પોલીસ દ્વારા ઠેર-ઠેર ચેકપોસ્ટ ઉભી કરીને નાકાબંધી કરવામાં આવી છે અને તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરાયુ છે.

તાપીમાં પણ સઘન બંદોબસ્ત

રાજ્યભરમાં આતંકી હુમલાના એલર્ટ બાદ તાપીમાં પણ સઘન બંદોબસ્ત ગોઠવાયો છે. તાપી ખાતેની આંતર રાજ્ય હદો પર સઘન ચેકિંગા હાથ ધરવામાં આવ્યુ છે. તાપીમાં નેશનલ હાઈવે નંબર 53 પર સોનગઢ ખાતે આંતર રાજ્ય ચેકપોસ્ટ શરૂ કરવામાં આવી છે અને ત્યાં મહારાષ્ટ્રમાંથી આવતા વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. બે સેક્શન પોલીસ અને 2 સેક્શન એસ.આર.પીના જવાનોને આધુનિક હથિયાર સાથે સજ્જ કરાયા છે. જિલ્લામાં પણ સઘન પેટ્રોલિંગ અને જાહેર સ્થળો પર સતત વોચ રાખવામાં આવી રહી છે.

Read Also

Related posts

રક્ષાબંધનના દિવસે સાબરકાંઠા પોલીસની આ કામગીરી જોઈ લોકો ચોંકી ગયા

Nilesh Jethva

જૂનાગઢની મધ્યમાં આવેલા વિસ્તારમાં દીપડાએ દેખાડો દેતા લોકોમાં ફફડાટ

Nilesh Jethva

પાવીજેતપુરમાં દીપડાએ કરેલા હુમલામાં 5 વર્ષના બાળકનું મોત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!