GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

2 દિવસના વિરામ બાદ ભરૂચમાં મેધરાજાનું પુનઃ આગમન

ભરૂચમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. 2 દિવસના વિરામ બાદ પુનઃ મેઘરાજાનું આગમન થતા ચારેબાજુ શીતલહેર પ્રસરી ગઇ હતી. મેઘરાજાએ સૌરાષ્ટ્રને ઘમરોળીને દક્ષિણ ગુજરાત તરફ પ્રયાણ કર્યુ છે. ગુજરાતના ડેમની વાત કરીએ તો મોટાભાગના જળાશયોમાં નવા નીરની આવક થઇ ગઇ છે. તો બીજી તરફ કેટલીક જગ્યાએ ઓછો વરસાદ થતા ખેડૂતો ચિંતિંત જોવા મળી રહ્યાં છે.

Related posts

પંચમહાલ : પોલીસે સાત જીવતા કારતુસ અને ત્રણ પિસ્તોલ સાથે બે પરપ્રાંતિયોની ધરપકડ કરતા ખળભળાટ

Nilesh Jethva

અમરેલી ભાજપના પૂર્વ અધ્યક્ષના ટ્વીટથી ખળભળાટ, કોરોનાના કેસને લઇને તંત્રની પોલ ખોલી

Nilesh Jethva

સ્માર્ટ સીટી અમદાવાદમાં ભૂવાની ભરમાર, છેલ્લા ત્રણ વર્ષમાં પડેલા ભૂવા અને થયેલા ખર્ચને છુપાવી રહ્યું છે તંત્ર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!