GSTV
World

Cases
3032910
Active
2416146
Recoverd
360303
Death
INDIA

Cases
89987
Active
71106
Recoverd
4706
Death

સરિતા બાદ વધુ એક ગુજરાતીનો એશિયન ગેમ્સમાં ડંકો, કચ્છના તીર્થને બ્રૉન્ઝ

સરિતા ગાયકવાડ, અંકિતા રૈના બાદ વધુ એક ગુજરાતીએ એશિયન ગેમ્સમાં ડંકો વગાડ્યો છે. કચ્છના તિર્થ મેહતાએ હર્થસ્ટોનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે, હર્થસ્ટોન ઈ-સ્પોર્ટ્સ એટલે કે ઈલેક્ટ્રોનિક સ્પોર્ટ્સ છે. આ ગેમની ક્વાર્ટર ફાઈનલમાં તિર્થ મેહતા હોંગકોંગના ખેલાડી સામે હાર્યો હતો. જે બાદ બ્રોન્ઝ મેડલ માટેના મુકાબલામાં તિર્થે વિયેતનામના ખેલાડીને 3-2થી હરાવ્યો.

આ પહેલા ગુજરાતની અંકિતા રૈના ટેનિસમાં મેડલ જીતી ચૂકી છે. સરિતા ગાયકવાડે પણ ગોલ્ડ મેડલ જીત્યો, ત્યારે ટેબલ ટેનિસમાં પણ ગુજરાતના માનવ ઠક્કર અને હરમિત દેસાઈ પણ જકાર્તા એશિયન ગેમ્સમાં ગુજરાતનો ડંકો વગાડી ચૂક્યા છે.

Related posts

આ અંતરિયાળ વિસ્તારમાં ત્રણ દિવસમાં માત્ર એક જ કલાક મળે છે પાણી

Nilesh Jethva

ભારત સહિત 25 દેશો પેસિફિક મહાસાગરમાં કરશે યુદ્ધાભ્યાસ, આ પાડોશી દેશને ન અપાયું આમંત્રણ

Nilesh Jethva

ગ્રીન ઝોન ધોરાજીમાં એક સાથે 6 કોરોના પોઝિટિવ કેસ સામે આવતા તંત્રમાં ફફડાટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!