‘સલમાન ખાન’ બાદ પાકિસ્તાનમાં હવે સામે આવી પ્રિયંકા ચોપડા, જુઓ PHOTOS

હાલમાં પાકિસ્તાનમાં સલમાન ખાનના હમશકલન જોઈને સૌ કોઈ હેરાન થયા હતાં. હવે પાકિસ્તાનમાં પ્રિયંકા ચોપડા પણ જોવા મળી. જેની તસ્વીરો જોઈને તમારી આંખો પહોળી થઇ જશે અને વિશ્વાસ આવશે નહીં.

હાલમાં પાકિસ્તાનમાં પ્રિયંકા ચોપડા ખૂબ ચર્ચામાં છે. ખરેખર, પ્રિયંકા જેવી દેખાતી અભિનેત્રી Zhalay Sarhadiને જોઈને સૌ કોઈ હેરાન છે.

જાલે સરહદી મૉડલ અને અભિનેત્રી છે.

સોશિયલ મીડિયામાં જાલે ખૂબ પૉપ્યુલર છે.

એક ઈન્ટરવ્યૂમાં જાલેએ જણાવ્યું કે જ્યારે પાકિસ્તાનમાં ભારતીય ચેનલો પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો તે વર્ષે પ્રિયંકા મિસ વર્લ્ડ બની હતી. તે સમયે તેઓ એક શો હોસ્ટ કરતા હતા અને દરેક લોકો વિચારતા હતા કે શો હોસ્ટ કરનારી પ્રિયંકા ચોપડા છે હું નહીં.

જાલે સરહદીનો જન્મ પાકિસ્તાનના કરાંચીમાં થયો હતો. તેમણે ટીવી શોમાં પણ કામ કર્યુ છે.

તેઓ કહે છે કે આટલી બધી તુલના કર્યા બાદ હવે તેમને પણ લાગી રહ્યું છે કે તેઓ પ્રિયંકા ચોપડાની જેમ દેખાઈ રહી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter