GSTV
Home » News » કરોડપતિ યુવકે યુવતીને રિજેક્ટ કરી દેતાં તેને ગુસ્સામાં એવું કર્યું કે તમે માની નહીં શકો

કરોડપતિ યુવકે યુવતીને રિજેક્ટ કરી દેતાં તેને ગુસ્સામાં એવું કર્યું કે તમે માની નહીં શકો

અમેરીકામાં એક યુવતીએ રીજેક્ટ થયા બાદ સ્કિન કેર પ્રોડક્ટ કંપનીના સીઈઓને 1.59 લાખ મેસેજ મોકલ્યા છે. 31 વર્ષીય આ યુવતીએ આ ધમકીભર્યા મેસેજ મોકલ્યા હતાં. ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસનું કહેવુ છે કે આ યુવતી ફ્લોરિડાની રહેવાસી છે અને તેનુ નામ જેકલિન એડિસ છે.

ડેટિંગ એપ દ્વારા થઈ મુલાકાત

એડિસે સીઈઓ સાથે ડેટિંગ એપ દ્વારા મુલાકાત કરી હતી. ત્યારબાદ આ શખ્સે તેને રિજેક્ટ કરી દીધો. ત્યારબાદ આ વાતથી એડિસ નારાજ થઇ અને તેણે મેસેજ મોકલવાના શરૂ કરી દીધા. ફક્ત એટલું જ નહી, એડિસ સીઈઓની કંપનીમાં તેની પત્ની બનીને પણ ગઇ અને ત્યાં પહોંચીને હોબાળો કર્યો.

મેસેજમાં શું લખ્યું?

એડિસે મેસેજ કરીને સીઈઓને ધમકસી આપી. તેણે લખ્યું કે, ‘હું તમારી કિડનીથી સુશી ડિશ બનાવીશ અને તમારા હાથના હાડકાની ચૉપસ્ટિક્સ.’ આ સિવાય તેણે લખ્યું, ‘અરે શું, હું તમારા લોહીનુ શુ કરીશ, હું તેનાથી ન્હાવા ઈચ્છુ છું.’

READ ALSO

Related posts

ત્રિપલ તલાકના કાયદા પ્રમાણે ગુજરાતના આ શહેરમાં નોંધાઈ પહેલી પોલીસ ફરિયાદ

Path Shah

ફુટબોલને અલવિદા કહી શકે છે આ દિગ્ગજ ખેલાડી, સંન્યાસની અટકળો વચ્ચે આપ્યું મોટું નિવેદન

Path Shah

પાકિસ્તાને સુંદરબનીમાં ફરી કર્યુ સીજફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!