જસદણમાં જીતનો શંખ વગાડ્યા બાદ કુંવરજી બાવળીયાનો રથ આ તરફ નીકળી રહ્યો છે

સૌરાષ્ટ્ર બાદ કુંવરજી બાવાળીયા હવે ઉત્તર ગુજરાતમાં શક્તિ પ્રદર્શન કરશે. બાવળિયા કોળી સમાજ અને ઠાકોર સમાજને સાથે રાખી શક્તિ પ્રદર્શન કરશે. અલ્પેશ ઠાકોરના ગઢમાં ગાબડું પાડવા ભાજપે કવાયત હાથ ધરી છે. ઠાકોર સમાજને થઈ રહેલા અન્યાયને દૂર કરવા માટે બાવળિયા મેદાનમાં ઉતર્યા છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘના આગેવાનો સાથે કુંવરજી બાવળિયાએ તેમના નિવાસસ્થાને બેઠક કરી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter