GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

રાજનાથસિંહનું નિવેદન પાકિસ્તાન પાસેથી રૂપિયા લેનારાઓની કરાશે આવી હાલત

જમ્મુ-કાશ્મીરમાં ગુરૂવારે થયેલા આતંકવાહી હુમલા બાદ શ્રીનગરથી લઇને દિલ્હી સુધી ઉચ્ચસ્તરીય બેઠકોનો દોર શરૂ થયો છે. પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલા બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ ઉચ્ચસ્તરીય બેઠક માટે શ્રીનગર પહોંચ્યા. બડગામમાં કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે શ્રદ્ધાંજલિ અર્પણ કરી. રાજનાથસિંહ સાથે જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક અને નોર્થન કમાન્ડના ચીફ લેફ્ટિન્ટ જનરલ રણબીરસિંહે પણ શહીદનો શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પત્રકાર પરિષદમાં રાજનાથે કહ્યું કે પાકિસ્તાન પાસેથી નાણાં લેનારાઓની સુરક્ષાની તપાસ કરવામાં આવશે ખાસ કહ્યું કે આવા લોકોની તપાસના અધિકારીઓને આદેશ કરી દેવાયા છે.

શહીદોના પાર્થીવ દેહને પણ રાજનાથસિંહે પોતાના ખભા પર ઉપાડ્યા હતા. સેનાના જવાનોએ સંપૂર્ણ માનસન્માન સાથે શહીદોને અંતિમ સલામી આપી. હંમેશા માટે દેશને અલવીદા કરીને શહીદ થયેલા જવાનોએ મા ભોમની રક્ષા માટે પુલવામામાં શહીદી વહોરી છે. જેમને રાજકીય સન્માન સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. તો સાથે જે જવાનો ગંભીર રીતે ઘાયલ થયા તેની પણ દરકાર લેવાઈ રહી છે. ખુદ રાજનાથસિંહ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં સારવાર લઈ રહેલા જવાનોની હાલતનો અંદાજો લીધો હતો. મહત્વનું છે કે રાજનાથસિંહ તુરંત શ્રીનગર ખાતે પહોંચ્યા છે. અને વારંવાર શહીદોના પરીવારને શાંતવના પાઠવી રહ્યા છે. તો દેશજનોને પણ શાંતિ અને અમન કાયમ રાખવા અપિલ કરી રહ્યા છે.

Related posts

હોળીનું નાળિયેર પકડવા ભાજપ પણ નથી તૈયાર : અમે નથી ઇચ્છતા કે મહારાષ્ટ્રમાં સરકાર બદલાય, ફડણવીસે હાથ અદ્ધર કર્યા

Harshad Patel

ચીનની નાલાયકી સામે આજે PMOમાં ટોપ લેવલની બેઠક: આ રહ્યાં હાજર, જવાબ આપશે ભારત

Mansi Patel

કોરોનાના આતંક વચ્ચે સારા સમાચાર, દેશમાં રિકવરી રેટ વધીને 41.61% થયો

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!