GSTV
Home » News » પરેશ રાવલની જગ્યાએ આ વ્યક્તિનો ભાજપ અમદાવાદ પૂર્વથી આપી શકે છે લોકસભાની ટીકિટ

પરેશ રાવલની જગ્યાએ આ વ્યક્તિનો ભાજપ અમદાવાદ પૂર્વથી આપી શકે છે લોકસભાની ટીકિટ

અમદાવાદ પૂર્વમાં પરેશ રાવલના ચૂંટણી લડવાના ઇન્કાર બાદ આ બેઠક પરથી વિશ્વ ઉમિયાધામના પ્રણેતા સી. કે. પટેલ ઉમેદવાર બની શકે છે. સી. કે. પટેલના આવવાથી ભાજપને ઉત્તર ગુજરાતના પાટીદાર સમાજના મતોનો મોટો ફાયદો થઇ શકે છે. સી. કે. પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અત્યંત નજીકના પણ ગણાય છે. તાજેતરમાં જ વિશ્વ ઉમિયાધામના અમદાવાદમાં આયોજીત કાર્યક્રમમાં પણ નરેન્દ્ર મોદી મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. તે વખતે પણ મોદીએ સી. કે. પટેલના ભારોભાર વખાણ કર્યા હતા.

READ ALSO

Related posts

કોઈ નથી જાણતું પણ આ મંદિરની કોપી છે દેશનું સંસદ ભવન, આજે કોઈ ભાવ નથી પૂછી રહ્યું

Bansari

આ કાર્યક્રમમાં ભાગ લેવા પીએમ મોદી 17 ફેબ્રુઆરીએ આવશે ગુજરાત

Nilesh Jethva

ભાગ્ય દર્પણ : ટેરો કાર્ડ જણાવશે કેવું છે તમારુ ભવિષ્ય

Bansari
Do NOT follow this link or you will be banned from the site!