GSTV
Home » News » ન્યૂયોર્ક બાદ પ્રિયંકા ચોપરાનું સિડનીના મેડમ તુસાદના મ્યુઝિયમમાં સ્ટેચ્યુ

ન્યૂયોર્ક બાદ પ્રિયંકા ચોપરાનું સિડનીના મેડમ તુસાદના મ્યુઝિયમમાં સ્ટેચ્યુ

પ્રિયંકા ચોપરા જોનાસનું વેક્સ સ્ટેચ્યુ સીડનીના મેડમ તુસાદ મ્યુઝિયમમાં મુકવામાં આવ્યું છે. આ વાતની જાણકારી મેડમ તુસાદ મ્યુઝિયમ સિડની દ્વારા સોશિયલ મીડિયા પર આપવામાં આવી હતી.

પ્રિયંકાએ બોલીવૂડથી લઇ હોલીવૂડ સુધી લોકપ્રિયતા મેળવી છે. તે હવે ગ્લોબલ આઇકોન બની ગઈ છે. તેનું વેક્સ સ્ટેચ્યુ સિડની મેડમ તુસાદમાં મુકવામાં આવ્યુ છે. જેની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે. પ્રિયંકાએ ગુરુવારે પોતાના આ પૂતળાનુ અનાવરણ કર્યું હતું હવે આ પૂતળા સાથે પ્રિયંકાના કુલ ચાર મીણના પૂતળા મુકાયા છે.

ઉલ્લેખનીય છે કે, ૭ ફેબુ્રઆરીના ન્યુયોર્કના મેડમ તુસાદમાં પ્રિયંકાએ  પોતાના પૂતળાનું અનાવરણ કર્યું હતું. પ્રિયંકા દુનિયાની પ્રથમ એવી મહિલા છે જેના ચાર વેક્સ સ્ટેચ્યુ મેડમ તુસાદમાં મુકાયા હોય.

Read Also

Related posts

માત્ર 7 જ દિવસમાં ઘટાડો 7 કિલો વજન, દિવાળી પહેલાં બનો સ્લિમ & ટ્રીમ

NIsha Patel

સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય હવે મલ્ટીપ્લેક્સમાં આટલા કલાક જ ફ્રી પાર્કિંગ સેવા મળશે જે પછી…

Mayur

મેક્સિકોમાં ભૂકંપ બાદ એક બિલ્ડીંગના ધરાશાયી થવાનો વીડિયો થયો વાયરલ પણ હકિકતે ઈમારત તો…

Bansari
Do NOT follow this link or you will be banned from the site!