GSTV
India News Trending

લોકસભા ચૂંટણી બાદ રાહુલ ગાંધી પર ચાર કેસ, ત્રણ ગુજરાતમાં

લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી હાર બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કોર્ટમાં વિવિધ કેસ મામલે કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરી રહ્યા છે. બિહારના નાયબ મુખ્ય પ્રધાન સુશિલકુમાર મોદીએ પટનાની કોર્ટમાં મોદી સરનેમના અપમાન મામલે કેસ કર્યો છે. આ મામલે 6 જુલાઈના રોજ સુનાવણી કરવામાં  આવી છે. સુશીલ મોદીનો આરોપ છે કે, રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણી દરમ્યાન મોદી ચોર હોવાના નારા લગાવી તમામ મોદીનું અપમાન કર્યુ.

આ ઉપરાંત  અમદાવાદમાં અમિત શાહના અપમાન મામલે કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. અન્ય એક એડીસી બેંક મામલે દાખલ કરવામાં આવ્યો છે. નોટબંધી દરમ્યાન રાહુલ ગાંધીએ એડીસી પર ભ્રષ્ટાચારનો લગાલ્યો હતો. જે બાદ તેમની વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો. જયારે 24મી જુલાઈએ રાહુલ ગાંધી સુરતની એક કોર્ટમાં મોદી સરનેમના અપમાન મામલે હાજર રહેશે.

કોર્ટમાં મામલો                

  • સ્થળ                          
  • પટના                          મોદી સરનેમના અપમાન મામલે કેસ
  • અમદાવાદ                  અમિત શાહના અપમાન માનહાનીનો કેસ
  • અમદાવાદ                  અમદાવાદ જિલ્લા સહકારી બેંક મામલે કેસ
  • સુરત                           મોદી સરનેમના અપમાન મામલે કેસ

Read Also

Related posts

આવી ગયો છે દુનિયાનો પહેલો એવો સ્માર્ટ ફોન, બોડીમાં ચીપકેલા રહશે ઈયરબડ્સ : પાણીમાં પણ નહીં થાય ખરાબ, જાણી લો તેના ધાંસૂ ફિચર્સ

Hardik Hingu

ફાયદાની વાત/ તમારી પત્નીનું ભવિષ્ય સુરક્ષિત કરવા આજે જ ખોલાવી દો સ્પેશ્યલ એકાઉન્ટ, નિવૃત્તિ પછી દર મહિને મળશે 45 હજાર રૂપિયા

Binas Saiyed

‘આઝાદીનો અમૃત મહોત્સવ’ / એશિયાના સૌથી મજબૂત અર્થતંત્ર તરીકે ઉભરી શકે છે ભારત, મોર્ગન સ્ટેનલીનો અંદાજ

Hardik Hingu
GSTV