GSTV
Ajab Gajab Trending

બિહારના પટનામાં ગ્રેજ્યુએટ થયેલી છોકરી ચા વેચીને કરે છે ગુજરાન, જાણો કારણ

આજકાલ ઘણા એવા લોકો છે જે ભણેલા ગણેલા હોવા છતાં પણ ચાનો સ્ટોલ ખોલી રહ્યા છે. બિહારની રાજધાની પટનામાં એક છોકરીએ ચાની દુકાન ખોલી છે અને આ છોકરીનું નામ પ્રિયંકા ગુપ્તા છે. પ્રિયંકા ગુપ્તા મૂળ પુર્ણીયાની છે. અત્યારે તે પટનામાં વિમેન્સ કોલેજ પાસે ચાની દૂકાન ચલાવી રહી છે.

 ચા

તમારી જાણકારી માટે જણાવી દઇએ કે પ્રિયંકા છેલ્લા બે વર્ષથી બેન્કની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહી છે. જો કે તે કોઈપણ પરીક્ષામાં સફળ થઇ નથી. આ પછી પણ તેને હાર ન માની અને ઘરે પાછા ફર્યા પછી પટણામાં ચાની દૂકાન ખોલીને કમાવાનો નિર્ણય કર્યો.

પ્રિયંકાની દૂકાન પર તમને કેટલાક પ્રકારની ચા મળી જશે. આ યાદીમાં કુલ્લ્ડ ચા, મસાલા ચા, પાન ચા અને ચોકલેટ ચાનો સમાવેશ થાય છે. પ્રિયંકાની દૂકાન પર ફ્લેવર ચાની કિંમત માત્ર 15થી 20 રૂપિયા છે.

READ ALSO

Related posts

રાજસ્થાન / રાજકીય સંકટ વચ્ચે સીએમ ગેહલોત પહોચ્યા દિલ્હી, સોનિયા ગાંધી સાથે કરશે મુલાકાત

Hardik Hingu

Ekta Kapoor વિરૂદ્ધ જારી થયું અરેસ્ટ વૉરેન્ટ, જાણો શું છે સમગ્ર મામલો

Hemal Vegda

IND vs SA / આફ્રિકા સામે પ્રથમ ટી-20માં ભારતનો શાનદાર વિજય, મેન ઓફ ધ મેચ બન્યો આ ખેલાડી

Hardik Hingu
GSTV