GSTV

ઠપ્પ/ ફેસબુક બાદ ભારતમાં Twitter ડાઉન, Gmail યુઝર્સને પણ આવી આ સમસ્યા

Twitter

Last Updated on October 14, 2021 by Bansari

ફેસબુક અને ગૂગલ બાદ ગઇકાલે Twitterની સર્વિસ પણ ભારતમાં ડાઉન થઈ ગઈ હતી. દેશમાં કેટલાક યુઝર્સ માટે બુધવારે ટ્વીટર કામ કરી રહ્યુ નહોતુ. યુઝર્સને લોગઈન કરવામાં અને ફીડ એક્સેસ કરવામાં મુશ્કેલી આવી રહી હતી. Downdetectorના અનુસાર ટ્વીટર બુધવારે સવારે ડાઉન રહ્યુ. આ સર્વિસ હાલ ઠીક થઈ ગઈ છે કેમ કે આને લઈને હવે કોઈ ફરિયાદ આવી રહી નથી.

twitter

Twitter આઉટેઝનો શિકાર

ડાઉન ડિટેક્ટર અનુસાર બુધવારે સવારે 5 વાગે ટ્વીટર આઉટેઝનો શિકાર થઈ ગયો. આના થોડા કલાક બાદ કેટલાક વધુ લોકો માટે પણ આ સર્વિસ ડાઉન થઈ ગઈ. લગભગ 459 લોકોએ ટ્વીટર આઉટેજને સવારે 8 વાગે રિપોર્ટ કર્યો હતો.

facebook

ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપ કેટલાક કલાક સુધી બંધ રહ્યુ

જોકે, ગયા અઠવાડિયાની જેમ આ આઉટેજ ઘણો મોટો નહોતો. ગયા અઠવાડિયે થયેલા આઉટેજના કારણે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપ કેટલાક કલાક સુધી બંધ રહ્યુ હતુ. યુઝર્સ આ પ્લેટફોર્મ્સનો યુઝ કરી શક્યા નહોતા. આ આઉટેજ લગભગ 6 કલાક સુધી રહ્યો હતો.

Read Also

Related posts

ભારે કરી ! તહેવારોની સીઝનમાં મુસાફરી કરવી પડશે મોંઘી, આ દિવસોમા બંધ રહેશે રેલ્વેની ટિકિટ બુકિંગ સહિતની આ સુવિધાઓ

Zainul Ansari

Foreign Exchange Reserves : દેશના ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં થયો વધારો, 641 અરબ ડોલરે પહોચ્યો આંકડો

Vishvesh Dave

તહેવારોની સીઝનમાં કેન્દ્રીય કર્મચારીઓને બેવડો ફાયદો, આ લોકોને મળશે સ્પેશિયલ ઇન્ક્રીમેન્ટ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!