GSTV
Home » News » અભિનંદનનું વિમાન બાદ ભારતનું વધુ એક MIG-21 ક્રેશ, પાયલટનો આબાદ બચાવ

અભિનંદનનું વિમાન બાદ ભારતનું વધુ એક MIG-21 ક્રેશ, પાયલટનો આબાદ બચાવ

mig 21 crash

રાજસ્થાનના બીકાનેર પાસે આવેલા શોભાસર ગામ પાસે વાયુસેનાનુ મિગ-21 ક્રેશ થયું. વિમાન દુર્ઘટનામાં વાયુસેનાના પાયલટનો બચાવ થયો છે. નાલ એરબેઝ પરથી વિમાન નિયમિત રીતે ઉડાન ભરી હતી ત્યારે આ વિમાન ક્રેશ થયું હતું. ત્યારે આ વિમાન કયા કારણે ક્રેશ થયું તે અંગે વાયુસેનાએ તપાસ શરૂ કરી છે. આ પહેલા પણ જેસલમેરમાં મિગ-27 વિમાન ક્રેશ થયું હતું. જુલાઈ, 2018માં હિમાચલ પ્રદેશના કાંગડામાં મિગ-21 ક્રેશ થયું હતું. પંજાબના પઠાણકોટથી આ વિમાન હિમાચલ પ્રદેશ તરફ જઈ રહ્યું હતું ત્યારે કાંગડાના જાવલીમાં આ વિમાન ક્રેશ થયું હતું. ત્યારે સપ્ટેમ્બર-2018માં જોધપુર પાસે પણ મિગ-21 ક્રેશ થયુ હતું.

Related posts

હોસ્પિટલમાં દાળ-ભાત ખાતા જોવા મળ્યા લાલૂ પ્રસાદ, તસવીર બની ગઈ વાયરલ

NIsha Patel

1 ડિસેમ્બરથી બે ગણો ભરવો પડશે ટોલટેક્સ, જલદી કરી લો આ કામ

Arohi

મામા-ભાણિયા વિખવાદ: ગોવિંદા પરિવાર સાથે કપિલ શર્મા શોમાં આવતાં જ કૃષ્ણા થયો ગાયબ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!