GSTV
Home » News » સુરત : આજે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઓમ પ્રકાશનો મૃતદેહ પરિવારજનો સ્વીકારશે

સુરત : આજે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઓમ પ્રકાશનો મૃતદેહ પરિવારજનો સ્વીકારશે

સુરત ખટોદરા શંકમંદ આરોપી કસ્ટડીયલ મોતનો ભોગ બનેલા યુવાનના પરિવાર સુરત આવી પહોંચ્યો છે. અને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિવાર તેનો મૃતદેહ સ્વીકારશે. જોકે પરિવારજનોએ ન્યાયની માંગ કરી છે. સિવિલ હોસ્પિટલના પોસ્ટ – મોર્ટમ રૂમમાં કોલ્ડ સ્ટોરેજમાં મૃતદેહ બે દિવસથી રાખવામાં આવ્યો છે. અને હવે પરિવારજનો ભારે હૈયે યુવાનનો મૃતદેહ સ્વીકારવા તૈયાર થયા છે.

ઉલ્લેખનિય છે કે, આ કેસમાં ખટોદરા પોલીસના પીઆઈ સહિત આઠ પોલીસકર્મીઓ સામે હત્યાન ગુનો દાખલ છે. લુકઆઉટ નોટીસ જાહેર થઈ છે. પરંતુ હજુ સુધી પોલીસ એક પણ આરોપીને ઝડપી શકી નથી. મૃતકની સુરત ખાતે અંતિમ વિધિ કરવામાં આવશે. જે યુવાન મોતને ભેટ્યો છે. તેની પત્ની પ્રેગનેન્ટ છે.

READ ALSO

Related posts

ગુજરાતના આ ગામમાં જન્માષ્ટમી પર જુગાર નહી આ રમત રમાય છે

Nilesh Jethva

રાજકોટમાં પત્ની વીશે અભદ્ર ટિપ્પણી કરતા પતિએ પ્રેમીને ઉતાર્યો મોતને ઘાટ

Nilesh Jethva

ધોની કમાન્ડો લુકમાં થયા સ્પોટ, અંદાજ જોઈને ફેન પડ્યા આશ્વર્યમાં,VIDEO વાયરલ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!