GSTV
Home » News » ‘એક શો પૂરો કર્યા બાદ અમિત શાહનાં બીજા રોડ શોનો પૂરો રૂટ કંઈક આ પ્રમાણે છે’

‘એક શો પૂરો કર્યા બાદ અમિત શાહનાં બીજા રોડ શોનો પૂરો રૂટ કંઈક આ પ્રમાણે છે’

ભાજપ અધ્યક્ષ અમિત શાહે અમદાવાદમાં સવારે પહેલા તબક્કામાં વેજલપુરથી વસ્ત્રાપુર સુધીનો રોડ શૉ કર્યો. તો હવે બીજા તબક્કાનો રોડ શો સાબરમતી વિધાનસભા વિસ્તારોમાં છે. રાણીપના રામજી મંદિરથી શરૂ થનારો રોડ શો દેવભૂમિ રોડ ખાતે સમાપ્ત થશે.

આ રોડ શોમાં નિર્ણયનગર ગરનાળુ, ચાંદલોડિયા વિસ્તારનો ઉમિયા હોલ, વંદેમાતરમ રોડ, કંકુનગર, દુર્ગા સ્કુલ, સરદાર ચોક, નવનિર્માણ સ્કુલ, રાણીપ બસ સ્ટેન્ડ, શ્રીરાધાસ્વામી રોડ, સાબરમતી પાવર હાઉસ, રામનગર, રામબાગ રોડ, નિલકંઠ મહાદેવ તેમજ હરિઓમ સોસાયટી સહિતના વિસ્તારમાં આ રોડ શો યોજાશે. ત્યાર બાદ અમિત શાહ બોપલ વિસ્તારમાં વિવિધ સોસાયટીઓમાં ફરીને સોસાયટીઓના ચેરમેન અને સેક્રેટરી સાથે ચર્ચા કરશે.

READ ALSO

Related posts

અમદાવાદ કોર્પોરેશને પાર્ટી પ્લોટ અને હોલના બુકિંગ માટે શરૂ કરી આ સિસ્ટમ

Nilesh Jethva

ગાંધીનગરમાં આરએસએસ અને ભાજપની મળી બેઠક, આ મુદ્દે કરાઈ ચર્ચા

Nilesh Jethva

સૌરાષ્ટ્રના સૌથી મોટા મલ્હાર મેળાનું સીએમ વિજય રૂપાણીએ કર્યું ઉદ્ઘાટન, 15 લાખથી વધુ લોકો લેશે મુલાકાત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!