GSTV
World

Cases
3268896
Active
2729527
Recoverd
380237
Death
INDIA

Cases
101497
Active
100303
Recoverd
5815
Death

કેન્સર સામે લડ્યા બાદ સોનાલી બેન્દ્રે ફરી ફિલ્મોમાં આવવા ઈચ્છે છે, પણ આ શરતે કરશે કામ

બોલીવૂડ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે ગયા વર્ષે કેન્સરથી લડી રહી હતી. એક્ટ્રેસે અમેરીકામાં પોતાનો ઈલાજ કરાવ્યો હતો. તે હવે એકદમ સારી થઈ ગઈ છે અને મુંબઈ પાછી આવી ગઈ છે. તેના સાથે સોનાલી પાછી ઈન્ડસ્ટ્રીમાં પોતાનું કામ શરૂ કરવા ઈચ્છે છે.

कैंसर की जंग के बाद अब फिल्मों में वापस लौटना चाहती हैं सोनाली बेंद्रे, लेकिन इसी शर्त पर करेंगी काम

આ વિશે વાત કરતા હાલમાં એક્ટ્રેસે કહ્યું કે આ બિમારીએ મારા વિચારોને ખૂબ જ બદલીને રાખ્યા છે. હવે હું પૈસા માટે કામ નથી કરતી હું એ જ કામ કરીશ જે મને ખૂશી આપશે.

कैंसर की जंग के बाद अब फिल्मों में वापस लौटना चाहती हैं सोनाली बेंद्रे, लेकिन इसी शर्त पर करेंगी काम

મહત્તવનું છે તે છેલ્લીવાર સોનાલી રિયાલિટી શોની જજ તરીકે તે નજરે આવી હતી. તે એકવાર ફરી ઈન્ડયાઝ બેસ્ટ ડ્રામેબાઝની જજ બનવા ઈચ્છે છે.

कैंसर की जंग के बाद अब फिल्मों में वापस लौटना चाहती हैं सोनाली बेंद्रे, लेकिन इसी शर्त पर करेंगी काम

તેની સાથે એક્ટ્રેસ ટીવી શોમાં કામ કરવા ઈચ્છે છે પરંતુ માત્ર શોમાં રડવાનું ઓછુ હોય. સોનાલીનુ માનવુ છે તે તેની પર્સનલ લાઈફમાં એટલુ રડવાનું થયુ છે કે તે નાના પડદા પર આ વસ્તુઓથી દુર રહેવા ઈચ્છે છે.

READ ALSO

Related posts

શેમ્પૂમાં મિક્સ કરો તમારા રસોડાની આ 1 વસ્તુ, દૂર થશે વાળની 5 સમસ્યાઓ

GSTV Web News Desk

જૂની Jewelry વેચીને નવી ખરીદતાં હોવ તો તમે પોતાનું જ કરી રહ્યાં છો નુકસાન, જાણો કેવી રીતે

Bansari

45ની ઉંમરમાં પણ 25 વર્ષ જેવો યંગ દેખાશે તમારો ચહેરો, રોજિંદા જીવનમાં અપનાવો આ ટીપ્સને

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!