GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

બે જૂથ વચ્ચે હિંસક અથડામણ બાદ લુખ્ખા તત્વોએ 5 ઘરને આગ લગાવી દીધી

ખંભાતના અકબરપુર વિસ્તારમાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણ સર્જાઇ છે. બંને જૂથ વચ્ચે ભારે પથ્થરમારો થયો છે. લુખ્ખા તત્વોએ પાંચ જેટલા મકાનોને સળગાવ્યા છે. ઘટના બનતાની સાથે જ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળએ પહોંચી ગયો છે. હાલ પોલીસનો મોટો કાફલો સંવેદનશીલ વિસ્તારોમાંથી કોમી તત્વોને ઝડપી પાડવાની કામગીરી કરી રહ્યો છે. તો પોલીસ દ્વારા સ્થિતિ કાબૂમાં કરવા ટીયર ગેસના સેલ છોડાયા છે.

Related posts

જામજોધપુર પંથકમાં બારે મેઘ ખાંગા : ચાર કલાકમાં છ ઇંચ વરસાદથી ત્રણ ગામો બેટમાં ફેરવાયા, ઉમિયા મંદિરમાં પાણી ઘુસ્યા

Nilesh Jethva

છેલ્લા ચાર દિવસમાં રાજ્યમાં કોરોના ટેસ્ટમાં વધારો કરવામાં આવ્યો છતા પણ બીજા રાજ્યની ઘણા પાછળ

Nilesh Jethva

જાહેરમાં જન્મ દિવસની ઉજવણી કરવી પડી ભારે, એક મહિલા સહિત 9 ટીઆરબી જવાનોને કરાયા છુટા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!