GSTV
Home » News » વડોદરામાં એક વ્યક્તિનું મોત થયા બાદ 24 કલાક સુધી મૃતદેહ રઝળી પડ્યો

વડોદરામાં એક વ્યક્તિનું મોત થયા બાદ 24 કલાક સુધી મૃતદેહ રઝળી પડ્યો

વડોદરાના બદામડી બાગ પાસે એક ઇસમનું મોત નિપજયા બાદ 24 કલાકથી મૃતદેહ રઝળી પડ્યો હતો. ગરીબ વ્યક્તિના મોતનો મલાજો નહિ જળવાતા રસ્તેથી પસાર થતાં રાહદારીઓમાં રોષ ફેલાયો હતો. ફૂટપાથ પર રહીને જીવન ગુજારો કરતા રાજુ નામના ઇસમનું ગઈકાલે સાંજે મોત થયું હતું. ગરીબ અને ફૂટપાથ પર રહેતા રાજુના સ્વજનો પાસે અંતિમ વિધિ માટે નાણાં નથી. ત્યારે શહેરની સેવાભાવી સંસ્થાએ  નનામી ઉપલબ્ધ કરાવી હતી. તો શહેરના એક સંતે ફાયર વિભાગને શબ વાહીની માટે ભલામણ કરી હતી.

Related posts

કોંગ્રેસની ટિકિટ પર નિર્ભયાની માતા ચૂંટણી લડશે ? આશાદેવીએ આપી આ પ્રતિક્રિયા

Ankita Trada

સ્વીટ માર્ટ કે ઝેર માર્ટ : આ મિઠાઈની દુકાનનો વીડિયો જોયા બાદ મિઠાઈ ખાતા પહેલા હજાર વખત વિચારશો

Nilesh Jethva

પાકિસ્તાનના વડાપ્રધાને ફરી વખત આર્ટિકલ 370નો રાગ આલાપ્યો, કહ્યું…

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!