GSTV
Home » News » મહીસાગરમાં વર્ષો બાદ એક વાઘના દર્શન થયા અને આજે તેના અંતિમ સંસ્કાર

મહીસાગરમાં વર્ષો બાદ એક વાઘના દર્શન થયા અને આજે તેના અંતિમ સંસ્કાર

મહીસાગર જીલ્લાના કંતારના જંગલમાંથી મંગળવારે વાઘનો મૃતદેહ મળી આવ્યો હતો. જેનું પેનલ પોસ્ટમોર્ટમ કરાયુ હતું. પી.એમ. થયા બાદ વાઘના અંતિમ સંસ્કાર કરાયા હતા. હવે પી.એમ. રીપોર્ટ આવ્યા બાદ જ વાઘના મોતનું ચોક્કસ કારણ મળી આવશે. વાઘનો મૃતદેહ અત્યંત કોહવાયેલી હાલતમાં હોવાને કારણે તેમાંથી અત્યંત દુર્ગંધ પણ આવી રહી હતી. આ દુર્ગંધની વચ્ચે ડોકટર્સની ટીમે પેનલ પોસ્ટમોર્ટમ કરીને બાદમાં વાઘના વિધીવત રીતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

Related posts

રાજકોટમાં મામા-ભાણેજ પર વીજળી પડવાથી મામાનું મોત

Kaushik Bavishi

છોટા ઉદેપુરમાં ધોધમાર વરસાદ, મેણ નદી બે કાંઠે વહેતી

Kaushik Bavishi

વિશ્વનાં આ દેશની સર્વોચ્ચ બેન્કનાં ગવર્નર બનશે રઘુરામ? જાણો શું કહ્યું પૂર્વ RBI ગવર્નર રાજને

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!