GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

લાંબી મથામણ બાદ કોંગ્રેસે પાટીદારોના ગઢ મહેસાણામાં આ ઉમેદવારને આપી ટિકિટ

પાટીદારોના ગઢ મહેસાણાથી કોંગ્રેસ એ.જે પટેલને ઉમેદવાર જાહેર કર્યા છે. ગત મોડી રાતે કોંગ્રેસની ઉમેદવારોની વધુ એક યાદી જાહેર થઈ હતી. જેમાં થી ગુજરાતની એક માત્ર બેઠક એવી મહેસાણાના ઉમેદવારની જાહેરાત કરી. એ.જે પટેલ જાણીતા બિઝનેસમેન પણ છે. અને તેઓ પાટણ જિલ્લા પંચાયતા પમુખ તરીકે ત્રણ ટર્મ ચૂંટાઈ આવ્યા હતા વર્ષ 2002માં કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો. જોકે અપક્ષ ચૂંટણીમાં હાર્યા બાદ ફરી એક વખત તેમણે કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. તેઓએ 25 વર્ષ સુધી સિનિયર ક્લાસ વન અધિકારી તરીકે ઈન્ડસ્ટ્રીયલ વિભાગમાં સેવા પણ આપી છે.

આ સિવાય કોંગ્રેસે અન્ય 8 ઉમેદવારોની યાદી પણ જાહેર કરી હતી. જેમાં મહેસાણાની બે સીટ અને રાજસ્થાનની 6 સીટ પર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાંથી એક બેઠક ગુજરાતની હતી.

READ ALSO

Related posts

રાજકોટમાં જિલ્લા શિક્ષણધિકારીની લાલ આંખ, આ સ્કૂલને ફટકાર્યો 2 લાખનો દંડ

Nilesh Jethva

રાજકોટમાં પીજીવીસીએલનો છબરડો આવ્યો સામે, બે બેડરૂમવાળો ફ્લેટ ધરાવતા વ્યક્તિએ આવ્યું 9 લાખનું બિલ

Nilesh Jethva

પેટાચૂંટણીને લઈવે મળેલી કોંગ્રેસની બેઠકમાં પ્રભારી રાજીવ સાતવે આપી આ કડક સૂચના

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!