25 દિવસ બાદ મયૂર મોરી માદરે વતન પહોંચ્યો

રાજકોટ ની વિવાદીત લાઇફ કેર હોસ્પિટલમાં કામ કરતો મયુર મોરી છેલ્લા કેટલાક દિવસોથી ગાયબ હતો. તે પોલિસની કાર્યવાહી બાદ હવે પોતાના માદરે વતન પહોંચ્યો છે. મયુર ડૉ.રાજાણી સાથેની ઘટના બાદ લગભગ 25 દિવસ બાદ પોતાના ઘેર પહોંચ્યો હતો. મયુરે પોતાના પરિવારના લોકોને મળીને શાંતિ અને આનંદની લાગણી અનુભવી હતી. જયારે પોતાની બિમાર માતાને મળતા તેને ભેટીને પોતાની લાગણીઓ અતિતિવ્રતાથી વ્યકત કરી હતી.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter