GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

JNUમાં થયેલા દંગલ બાદ 16 કલાક પછી નોંધાઈ FIR, નકાબ પહેરી ગુંડાગર્દી કરનારાઓને પકડવા ક્રાઈમ બ્રાંચ સક્રિય

દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટમાં ગઈકાલે થયેલી હિંસાના 16 કલાક બાદ પહેલી ફરિયાદ દાખલ થઈ અને સમગ્ર તપાસ ક્રાઈમ બ્રાન્ચને ટ્રાન્સફર આપવામાં આવી. પોલીસના મતે કેટલા શકમંદ શખ્સોની ઓળખ કરી લેવામાં આવી છે. અને આરોપીઓને જલ્દી જ પોલીસ ઝડપી પાડશે તેવો પણ દાવો કરવામાં આવ્યો છે.

ગઈકાલે નકાબધારી શખ્સોએ જેએનયુમાં કરેલી હિંસામાં ઘાયલ તમામ 34 વિદ્યાર્થીઓને સારવાર બાદ એઈમ્સમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. જેએનયુમાં થયેલી હિંસાને લઈને પોલીસે પાસે ત્રણ ફરિયાદો આવી છે. પરંતુ કોઈ દ્વારા કેસ કરાયો નથી. દિલ્હી પીલીસના સીપી શાલિન સિંહની આગેવાનીમાં તપાસ ચાલી રહી છે. જેમાં ચાર ઈન્સ્પેક્ટર અને બે એસીપી સામેલ થયા.

READ ALSO

Related posts

મંત્રીમંડળમાં સિંધિયા સમર્થકોને જોઈએ છે મલાઈદાર વિભાગો, ભાજપના નેતાએ કહી આ મોટી વાત

Mansi Patel

ક્યાંય તમે તો નથી છેતરાયાને ?, અમદાવાદમાં જાણીતી કંપનીના ડુપ્લીકેટ માસ્કનો જથ્થો ઝડપાયો

Nilesh Jethva

પાકિસ્તાનને લાગશે મોટો આંચકો, યુરોપિયન દેશો બાદ હવે આ મહાસત્તાએ પણ PIAની ફ્લાઈટ પર લગાવ્યો પ્રતિબંધ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!