GSTV

હર હર મહાદેવ / કોરોના કેસ ઘટતા હવે સોમનાથ મહાદેવના દર્શન માટે આજથી પાસ સિસ્ટમ બંધ

Last Updated on October 11, 2021 by Harshad Patel

વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવના દર્શનને લઇને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. એટલે કે હવેથી સોમનાથ મહાદેવના દર્શન માટેની પાસ સિસ્ટમ મરજીયાત કરાઇ છે. ભાવિકો સીધા જ લાઇનમાં ઉભા રહીને ભગવાનના દર્શન કરી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાના સમયમાં એક વર્ષ ને બે મહીના જેટલા સમય માટે પાસ સિસ્ટમ ફરજિયાત કરાઇ હતી. પરંતુ હવે કોરોનાના કેસોમાં ધીરે-ધીરે ઘટાડો થતાં હવેથી મહાદેવના દર્શન માટે પાસ લીધા વગર પણ સૌ કોઇ દર્શનનો લ્હાવો લઇ શકશે.

Related posts

અયોધ્યામાં બોમ્બ-બ્લાસ્ટ કરવાની ધમકીથી હાઇ અલર્ટ, રામમંદિર પાસે બ્લેક કમાન્ડો તહેનાત

Harshad Patel

ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો આંચકો, 3 દિગ્ગજ ઇજાગ્રસ્ત, રવિન્દ્ર જાડેજા, ઇશાંત અને રહાણે બહાર

Harshad Patel

જગદીશ ઠાકોર બન્યા કોંગ્રેસનાં નવા પ્રદેશ પ્રમુખ, પાર્ટીના સચિવે કરી સત્તાવાર જાહેરાત

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!