GSTV
Gujarat Government Advertisement

ડુંગળી નહીં પણ પેટ્રોલ લોકોને રડાવી રહ્યું છે, 10 દિવસ બાદ ભાવમાં તોતિંગ વધારો

petrol diesel

સતત ૧૦ દિવસ બાદ પેટ્રોલિયમ પેદાશોની કિંમતમાં વધારો નોંધાયો છે. ૧૦ દિવસમાં પેટ્રોલની કિંમતમાં ૨.૦૯ રૂપિયા અને ડીઝલની કિંમતમાં ૧.૭૯ રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. રાજ્યના મહાનગર અમદાવાદ, વડોદરા સહિત જામનગરમાં પેટ્રોલની કિંમતમાં ૧૫થી ૨૦ પૈસા જેટલો વધારો નોંધાયો છે. સાઉદીમાં આવેલી ક્રૂડ રિફાઈનરી આરામકો પર કરવામાં આવેલા ડ્રોન હુમલા બાદ દુનિયાના દેશોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત સતત વધી રહી છે. જેની અસર ભારતમાં પણ જોવા મળી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રાજ્યવ્યાપી દરોડા: ગર્ભપાતની કીટનું ગેરકાયદેસર રીતે થઈ રહ્યુ હતું ઓનલાઈન વેચાણ, કરોડોનો માલ થયો જપ્ત

Pravin Makwana

ચીનમાં 1500 વર્ષથી એક પહાડી પર લટકતું છે આ મંદિર, જાણો તેની પાછળનું કારણ

Vishvesh Dave

1 જુલાઈથી બદલાશે ચેક બુક સંબંધિત આ નિયમો, તમારા ખિસ્સા પર પડશે તેની સીધી અસર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!