રાજકોટની આજીનદીના પટમાંથી બાળકનું માથું મળ્યાના 10 દિવસ પછી પણ નથી કોઈ ભાળ

રાજકોટના આજી નદીના પટમાંથી એક બાળકનું માથું મળ્યાની ઘટનાને 10 દિવસ વીતિ ગયા હોવા છતાં આ બાળક કોણ છે. તેની ભાળ મળી શકી નથી. 10 દિવસ વીત્યા છતા પણ બાળકની ઓળખ ન થઇ શકતા અંતે જે માથુ મળ્યુ છે તે બાળકના ચહેરાનો એક સ્કેચ તૈયાર કર્યો છે. આ પહેલા પોલીસે બાળક અથવા તેના પરિવારજનોને માહિતી આપનાર માટે ઇનામ જાહેર કર્યું છે. હવે સ્કેચ તૈયાર કરીને આ કેસના રહસ્યને ખોલવાનો પ્રયત્ન કર્યો છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter