GSTV
News World ટોપ સ્ટોરી

અફઘાનિસ્તાનમાં હવે માત્ર 300 અમેરીકન નાગિરક, અમેરિકાની સેનાની વાપસીમાં હવે માત્ર બે જ દિવસ બાકી: યુએસ

kabul

અફઘાનિસ્તામાં અમેરિકાની સેનાની વાપસીમાં હવે માત્ર બે જ દિવસ બાકી રહ્યા છે.. અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિન્કને એલાન કર્યું છે કે અફઘાનિસ્તામાં હવે અમેરિકાના માત્ર 300 લોકો બચ્યા છે… તેમને પણ સુરક્ષિત રીતે અફઘાનિસ્તાનમાંથી પરત લાવવામાં આવશે.. અમેરિકાના રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સલીવને કહ્યું કે તાલિબાન 31 ઓગષ્ટ બાદ પણ લોકોને અફઘાનિસ્તાન છોડીને જવા દેશે.. તાલિબાને અમને વાયદો કર્યો છે.

અફઘાનિસ્તાનમાં હવે માત્ર ૩૦૦ અમેરીકન નાગિરક

  • અફઘાનિસ્તાનમાં હવે માત્ર ૩૦૦ અમેરીકન નાગિરક: યુએસ
  • ૩૧ આેગસ્ટ બાદ પણ નીકળી શકશે અમેરીકન લોકો: તાલિબાન

અને અમે તે સ્થિતિમાં છીએ કે તાલિબાને તે વાયદાને પૂર્ણ કરવો પડે.. સલીવને કહ્યું કે અમેરિકામાં તેટલી ક્ષમતા છે કે તે અફઘાનિસ્તામાં સેના તૈનાત કર્યા વગર ત્યાં આતંકવાદને કચડી શકે છે.. અફઘાનિસ્તાનમાં રહેલા 300 જેટલા અમેરિકનોએ દેશ છોડવાની વાત કહી છે.. ત્યારે અમે તેમને બહાર કાઢવા માટે પ્રયત્નશીલ છીએ.

READ ALSO

Related posts

Train Accidents: વર્ષ 2012 પછી થયેલા મોટા ટ્રેન અકસ્માત, જેણે રેલ મુસાફરોના મનમાં ડર પેદા કર્યો

Padma Patel

Train Accidents: વિકૃત મૃતદેહો, ખડી પડેલા ડબ્બા, પીડાથી કણસતા લોકો, ટ્રિપલ ટ્રેન અકસ્માતમાં મોતનો આંક પહોંચ્યો 237, 900થી વધુ લોકો ઘાયલ

Padma Patel

Odisha Train Accident / ઓડિશામાં ટ્રેન અકસ્માતમાં મોતનો આંકડો વધીને 70 થયો, 350થી વધુ ઘાયલ

Hardik Hingu
GSTV