GSTV

અફઘાનિસ્તાને પ્રેસ રિલીઝ કરી ડોનાલ્ડ ટ્રમ્પના જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો

Last Updated on July 23, 2019 by

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વધુ એક જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો છે. અફઘાનિસ્તાને એક પ્રેસ રિલીઝ કરતા જણાવ્યુ કે, ટ્રમ્પે જણાવ્યુ હતુ કે, તેઓ એક સપ્તાહમાં અફઘાનિસ્તાન સાથે યુદ્ધ જીતી શકે છે. પરંતુ આ યુદ્ધમાં 10 મિલિયન લોકોના મોત થશે.

જેથી હું આ લોકોને મોતને ઘાટ ઉતારવા નથી ઈચ્છતો. જોકે, આ પ્રકારના નિવેદનથી ટ્રમ્પે અફઘાનિસ્તાનને ઘમકી આપી હતી. જોકે, બાદમાં અફઘાનિસ્તાને ટ્રમ્પના આ પ્રકારના નિવેદનને વખોડ્યું હતું.

મહત્વપૂર્ણ છે કે, ટ્રમ્પ આ પ્રકારના અનેક વખત નિવેદન આપી ચુક્યા છે. તાજેતરમાં ઈરાને અમેરિકાનું જાસુસ ડ્રોન તોડી પાડ્યુ હતુ.. જે બાદ ટ્રમ્પે ઈરાનને ધમકી આપી હતી. જોકે, બાદમાં બન્ને દેશ વચ્ચે તણાવ પણ સર્જાયો હતો.

Read Also

Related posts

ભારતીય સૈન્યનું ઉરીમાં મોટું ઓપરેશન: 3 આતંકવાદી ઠાર કરાયા, મોટા પ્રમાણમાં મળી આવ્યા શસ્ત્ર સરંજામ

Zainul Ansari

AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીના ઘરમાં તોડફોડ કરનારની પોલીસે કરી ધરપકડ, 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી

pratik shah

કોંગ્રેસના વરિષ્ઠ નેતાનું વિવાદસ્પદ નિવેદન , આગામી દિવસોમાં રાજકીય મોરચે ગરમાવો આવે તેવી શક્યતા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!