GSTV
Home » News » અફઘાનિસ્તાનના આ ક્રિકેટરે મચાવ્યો તરખાટ, બનાવ્યો અનોખો રેકોર્ડ

અફઘાનિસ્તાનના આ ક્રિકેટરે મચાવ્યો તરખાટ, બનાવ્યો અનોખો રેકોર્ડ

અફઘાનિસ્તાનના એક બેસ્ટમેને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે. 18 વર્ષના બહીર શાહ પોતાની 4 મેચની સિરીઝમાં ધમાકેદાર બેટિંગ કરીને 207.75ની એવરેજથી 831 રન બનાવી ચુક્યો છે.

ફર્સ્ટ ક્લાસ કરિયરની 4 મેચની સિરીઝમાં સર્વાધિક રન બનાવવાની વાત જો કરવામાં આવે તો બશીરને ઓસ્ટ્રેલિયાઇ દિગ્ગજ બિલ પોન્સફોર્ડને પાછળ છોડી દીધો છે. પોન્સફોર્ડે પોતાની શરૂઆતની મેચોમાં 741 રન બનાવ્યા હતા.

રાશિદ બાદ હવે બહીર શાહને ક્રિકેટ જગતનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છું.

ફર્સ્ટ ક્લાસ કરિયરમાં બશીર શાહની શરૂઆતની 4 મેચનું પ્રદર્શન :

પહેલી મેચ- ડેબ્યૂમાં બેવડી સદી (256*)

ત્રીજી મેચ- બન્ને ઇનિંગમાં સદી (111 અને 116)

ચોથી મેચ-  ત્રીજી સદી (303*)

Related posts

આઈસીસી ઓલ-રાઉન્ડર્સનાં રેન્કિંગમાં મોટો ફેરફાર, હવે આ ખેલાડી છે નંબર 01

Path Shah

World Cup : નંબર-4 પર ભારતીય ટીમના 6 બેટ્સમેન રમ્યા, પરંતુ એકપણ સદી તો ન જ ફટકારી શક્યા

Bansari

ક્રિકેટમાંથી સન્યાસ લીધા બાદ આ ક્ષેત્રે કરિયર બનાવી શકે છે ધોની, વિડીયો શેર કરી આપ્યા સંકેત

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!