GSTV
Home » News » વકિલ મંડળનો પોલીસ વિરૂદ્ધ મોરચો, પોલીસના પુતળાનું દહન કરી રોષ વ્યક્ત કરાયો

વકિલ મંડળનો પોલીસ વિરૂદ્ધ મોરચો, પોલીસના પુતળાનું દહન કરી રોષ વ્યક્ત કરાયો

વડોદરામાં આજે વકીલ મંડળે પોલીસ વિરુદ્ધ મોરચો માંડ્યો છે. અને પોલીસ પુતળાનું દહન કરી રોષ વ્યક્ત કર્યો છે. વડોદરાના બાર એસોસિએશનના પ્રમુખ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા વકીલ મંડળે પૂતળૂ સળગાવી રોષ વ્યક્ત કર્યો છે.

અંકોડિયામાં બે પરિવારો વચ્ચેના વિખવામાં એક પરિવારે વકીલ મંડળના પ્રમુખ હસમુખ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી.જેથી વડોદરાના વકીલોએ કોર્ટ બહાર બેસી પોલીસ કાર્યવાહી સામે વિરોધ વ્યક્ત ક્રયો હતો.

READ ALSO

Related posts

મોદી મંચ પર રામલીલા બતાવે છે,મંચની પાછળ સીગારેટ પીવે છે: આ નેતાએ PM મોદી પર કર્યા આકરા પ્રહારો

Riyaz Parmar

Weather Update: આવતા 48 કલાકમાં આવી શકે છે આ વિસ્તારોમાં તોફાન, બાદમાં હવામાનમાં થશે ફેરફાર

Nilesh Jethva

ચૂંટણીમાં 742 કરોડ રોકડા પકડાયા : ડ્રગ્સ પકડાવાના મામલે ગુજરાત મોખરે, 524 કરોડનું ડ્રગ્સ પકડાયું

Mansi Patel