GSTV
Home » News » અડવાણીએ ટ્વિટ કરીને આપી શુભેચ્છા અને કહી આ વાત…

અડવાણીએ ટ્વિટ કરીને આપી શુભેચ્છા અને કહી આ વાત…

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ ચૂંટણીમાં જીત માટે નરેન્દ્ર મોદીને શુભેચ્છા આપી હતી. અડવાણીએ ટિ્‌વટ કરીને પ્રધાનમંત્રી મોદીએ ભાજપને અદભુત જીત તરફ લઈ જવા માટે શુભેચ્છા આપી છે. અડવાણીએ અમિતશાહના વખાણ કર્યા હતા.

L K Advani, BJP: It’s such a wonderful feeling that in a country as large & diverse as India, electoral process has been so successfully completed & for that, my compliments to the electorate & all the agencies involved. May our great nation be blessed with a bright future ahead. https://t.co/cAX8plrlzr — ANI (@ANI) 23 May 2019 અડવાણીએ ટિ્‌વટ કરી દરેક કાર્યકર્તાઓને અને ભાજપ અધ્યક્ષના દરેક મતદાતાઓ પાસે પાર્ટીનો સંદેશ પહોંચાડવા માટે વખાણ કર્યા હતા. પાર્ટીને મળેલી બહુમતી માટે શુભેચ્છા પાઠવી હતી. વિવિધતા ભર્યા દેશોમાં ચૂંટણી પુર્ણ કરવા માટે શુભેચ્છા આપી હતી. આ ચૂંટણીમાં ભાગીદાર દરેક એજન્સીઓને મારી મુબારક. તેમણે પોતાના ટિ્‌વટમાં ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરી છે.

Read Also

Related posts

હિમાદાસ અને મોહમ્મદ અનસે ચેક ગણરાજ્યમાં લહેરાવ્યો તિરંગો, જીત્યા ગોલ્ડ મેડલ

Path Shah

ઈંગ્લેન્ડના દિગ્ગજ ફુટબોલર એશ્લે કોલે નિવૃત્તિની કરી ઘોષણા

Path Shah

ચીનમાં પ્રદર્શન પર ઉતર્યા લોકતંત્ર સમર્થક પ્રદર્શનકારી, લાખો લોકોએ રેલી કાઢી કર્યો વિરોધ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!