GSTV

ટ્રમ્પના આગમન પહેલા અત્યાધુનિક સિક્યોરિટીથી સજ્જ અમેરિકાનું વિશેષ વિમાન અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યું

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતને લઈને તૈયારીઓના ધમધમાટ વચ્ચે અમેરિકાથી વિશેષ વિમાન અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યુ છે.

હાઈ સિક્યોરિટીના અત્યાધુનિક સાધનો સાથે આ વિમાન એરપોર્ટ પર આવી પહોંચ્યું છે.આ વિમાનમાં અમેરિકી સ્નાઈપર, ફાયર સેફ્ટી સિસ્ટમ, સ્પાય કેમેરા અને મરીન કમાન્ડો સાથે જોડાયેલી સુરક્ષા સામગ્રી આવી હોવાનું મનાય છે.

ટ્રમ્પની મુલાકાતની થઈ રહી છે તડામાર તૈયારીઓ

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ, ફર્સ્ટ લેડી અને વડાપ્રધાન મોદી 24 ફેબ્રુઆરીએ અમદાવાદની મુલાકાતે આવવાનાં છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા પાલડી અને સ્ટેડિયમ ખાતે કંટ્રોલ રુમ ઉભો કરવામાં આવશે.

આ કંટ્રોલ રુમ આગામી એક-બે દિવસમા શરુ થશે. જે અધિકારીઓને જે-તે બાબતની જવાબદારી સોંપવામા આવી છે. તેનુ સીધુ ધ્યાન કંટ્રોલ રુમમાથી રાખવાનું રહેશે.

READ ALSO

Related posts

90S કિડ્સ માટે ખુશખબર, ફરી શરૂ થવા જઈ રહ્યા છે આ બે ધમાકેદાર કોમેડી શો

Arohi

પત્રકારે સ્વાસ્થ્ય મંત્રીને પૂછ્યું ક્યારે ક્યારે સુધરશે હાલત, ડૉ. હર્ષવર્ધને આપ્યો રસપ્રદ જવાબ

Nilesh Jethva

દેશમાં લોકડાઉન પણ સરહદ પર ભારતીય સેના સક્રિય, 24 કલાકમાં 9 આતંકીઓને કર્યા ઠાર

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!