GSTV
World

Cases
7157310
Active
12992051
Recoverd
755573
Death
INDIA

Cases
661595
Active
1751555
Recoverd
48040
Death

ના હોય! સ્ટાફને અંધારામાં રાખીને પોર્ન ફિલ્મ શૂટ કરવા લાગ્યાં એડલ્ટ સ્ટાર્સ, જોત જોતામાં તો….

કેટલાંક એક્ટર્સે સ્ટાફને અંધારામાં રાખીને મ્યુઝિયમમાં મુકેલા એક પ્લેનમાં પોર્ન ફિલ્મ શુટ કરી લીધી. જો કે પ્લાનના ભાડા તરીકે તેમણે આશરે 9 હજાર રૂપિયા આપ્યાં હતાં પરંતુ એડલ્ટ ફિલ્મના શુટિંગની જાણકારી આપવામાં આવી ન હતી. આ કિસ્સો બ્રિટનના મિડલેન્ડ એર મ્યુઝિયમનો છે.

મિડલેન્ડ એર મ્યુઝિયમમાં સામાન્ય લોકો અને બાળકોની હાજરી વચ્ચે એડલ્ટ ફિલ્મના શુટિંગ પર અનેક સવાલ ઉઠી રહ્યાં છે. એક રિપોર્ટ અનુસાર, જે પ્લેનમાં શુટિંગ કરવામાં આવ્યું તે એક સમયે એર ફ્રાન્સનું વિમાન હતુ.

મ્યુઝિયમના સ્ટાફે કહ્યું કે, તેમને અંધારામાં રાખીને એડલ્ટ ફિલ્મનું શુટિંગ કરવામાં આવ્યુ. શુટિંગ માટે એક્ટર્સ પાયલટ અને એરહોસ્ટેસના ડ્રેસમાં આવ્યાં હતા. સ્ટાફને તેમણે જણાવ્યું કે તે Vickers Viscount પ્લેનમાં સ્વિમવેર શુટ કરવા જઇ રહ્યાં છે.

મ્યુઝિયમના સ્ટાફે જણાવ્યું કે જો તેમણે આ ઘટનાની જાણ હોત તો તે જ સમયે તેમણે શુટિંગ રોકાવી દીધું હોત. જે પ્લેનમાં શુટિંગ કરવામાં આવી તેને 1950ના દશકમાં ચાર્ટર હોલીડે માટે ઉપયોગમાં લેવામાં આવતુ હતુ.

મ્યુઝિયમના મેનેજર ડિઆને જેમ્સે કહ્યું કે મોટાભાગે લોકો યુનિફોર્મમાં આવે છે અને પ્લેનમાં એક્ટ કરે છે તેથી પાયલટ અને એરહોસ્ટેસના વેશમાં આવેલા લોકો પર તેમને શંકા ન થઇ.

Read Also

Related posts

ભાણવડમાં આવેલો વર્તુ 2 ડેમ ઓવરફલો, દ્રારકા અને પોરબંદર બંને જિલ્લાના 14 ગામને કરાયા એલર્ટ

Nilesh Jethva

પીએમ આવાસ યોજના: સબસિડીનો લાભ મેળવવા માટે આ શબ્દોનો અર્થ જાણવો છે ખૂબ જ જરૂરી, આ છે આવકની શરતો

Bansari

લોકડાઉનમાં લગ્નનો ટ્રેંડ, નવેમ્બર મહિનામાં સૌથી વધારે થયું બુકીંગ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!